૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં ૫૨૪ વીર જવાનોએ પ્રાણનું બલિદાન આપ્યું છે. કારગીલ વિજયના ૨૫માં વર્ષે સિલ્વર જ્યુબિલી અને રાષ્ટ્ર ચેતના પર્વ નિમિત્તે ઊંઝા ખાતે સમર્પણ ગૌરવ સમારોહ નું આયોજન કરેલ છે. આ સમારોહમાં ૮ વીર જવાનોના દરેક પરિવારોને વિશેષ સન્માન સાથે રૂપિયા બે લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય ભાવસભર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સહૃદયથી નિમંત્રણ છે.
કારગીલ વિજય દિવસના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત (ગુજરાત) થી ત્રણ યુવાનો કારગીલ બાઈક યાત્રા પર જઈ રહ્યાં છે.
૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં ૫૨૪ વીર જવાનોએ પ્રાણનું બલિદાન આપ્યું છે. કારગીલ વિજયના ૨૫માં વર્ષે સિલ્વર જ્યુબિલી અને રાષ્ટ્ર ચેતના પર્વ નિમિત્તે રાજકોટ ખાતે સમર્પણ ગૌરવ સમારોહ નું આયોજન કરેલ છે. આ સમારોહમાં ૭ વીર જવાનોના દરેક પરિવારોને વિશેષ સન્માન સાથે રૂપિયા બે લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય ભાવસભર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સહૃદયથી નિમંત્રણ છે.